1. Home
  2. Tag "who"

કોરોના મહામારી બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, WHOએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ WHO એ કોરોના મહામારી પછી ટીબી રોગના કારણે થયેલા મૃત્યુ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. WHO અનુસાર, ગયા વર્ષે લગભગ 82 લાખ ટીબી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. WHOએ 1995માં વૈશ્વિક ટીબી સર્વેલન્સ પ્રક્રિયા શરૂ કરી ત્યારથી નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ 2022માં ટીબીના 75 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી […]

કાર કે બાઇક, પ્રદૂષણથી કોને સૌથી વધુ જોખમ છે?

દિવાળીના આગમનની સાથે જ દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર બગડવા લાગ્યું છે. સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. આ વખતે પણ ગત દિવાળીની જેમ વધુ પ્રદુષણની શક્યતા છે. રાજધાનીની ઝેરી હવાનું સૌથી મોટું કારણ ફટાકડા અને વાહનોમાંથી નીકળતો ધુમાડો છે. રાજ્યમાં એટલા બધા વાહનો છે કે થોડા વર્ષો પહેલા પણ ઓડ-ઈવન ફોર્મ્યુલા દાખલ કરવી પડી હતી. […]

ભારતની આરોગ્ય વ્યવસ્થા “સંપૂર્ણ સરકાર” અને “સંપૂર્ણ સમાજ”ના અભિગમને અપનાવે છે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ “ભારતનું આરોગ્ય તંત્ર સાર્વત્રિક આરોગ્ય કવચ (યુએચસી) પ્રાપ્ત કરવા માટે “સમગ્ર સરકાર” અને “સમગ્ર સમાજ”ના અભિગમને અપનાવે છે, જેમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં ડબ્લ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર (SEARO)ના 77માં સત્રના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આ જાણકારી […]

WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર આ […]

ભારતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુઃ WHO

ચાંદીપુરા વાયરસને લઈને WHOએ ચિંતાવ્યક્ત કરી દોઢ મહિનામાં 245 જેટલા કેસ ચાંદીપુર વાયરસના કેસ નોંધાયા નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાજેતરમાં કહ્યું છે કે, ભારતમાં ચાંદીપુરા વાયરસનો વર્તમાન પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુ છે. WHO મુજબ, જૂન અને 15 ઓગસ્ટની વચ્ચે, આરોગ્ય મંત્રાલયે ‘એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ’ (AES) ના 245 કેસ નોંધ્યા હતા, જયારે […]

દુનિયામાં હાહાકાર મચાવનાર MPoxની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ MPoxની સજ્જતાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી, ત્વરિત તપાસ માટે વિસ્તૃત દેખરેખ રાખવાની સલાહ આપી, ટેસ્ટિંગ લેબ્સ તત્પરતાની સ્થિતિમાં હશે, આ […]

ભારતમાં 28 દિવસમાં કોવિડના 908 નવા કેસ : WHO

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર, આ વર્ષે 24 જૂનથી 21 જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના આ રોગથી મોત થયા છે. WHOના નવીનતમ કોવિડ રોગચાળાના અપડેટ દર્શાવે છે કે 24 જૂન અને 21 જુલાઈ વચ્ચે, 85 દેશોમાં દર અઠવાડિયે સરેરાશ 17,358 નમૂનાઓની કોરોનાવાયરસ -2 માટે પરીક્ષણ કરવામાં […]

મીડલઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે WHOએ 32 ટન આરોગ્ય પુરવઠો લેબનોનને મોકલ્યો

નવી દિલ્હીઃ ડબ્લ્યુએચઓએ મધ્ય પૂર્વમાં સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને લેબનોનને 32 ટન આરોગ્ય પુરવઠો અને દવાઓ મોકલી છે. જેથી મધ્ય પૂર્વ એશિયામાં કોઈપણ અસ્થિર સ્થિતિમાં લેબનોનના લોકોને આરોગ્ય સેવાઓ અને દવાઓની અછતનો સામનો ન કરવો પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્વાસ્થ્ય પુરવઠો અને દવાઓ લેબનોન પહોંચી ગઈ છે. લેબનીઝના વિદેશ પ્રધાન ફિરાસ અબિયાદે બેરૂતના રફીક […]

ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન

હંમેશા એક વાત કહેવામાં આવે છે કે તમારે હેલ્ધી રહેવું છે તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસીઝ કરવી ખુબ જરૂરી છે. આજે જાણો કે કેટલી ઉંમરમાં કેટલી એક્સસાઈઝ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એક્સસાઈઝ ખાલી તમારી બોડીને શેપ આપતી નથી પણ તમને મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી છે. રેગ્યુલગ એક્સરસાઈઝ કરવા વાળા લોકોને ડાયાબિટીઝ, દ્રદય સબંધિત બીમારી, […]

WHO દ્વારા ‘વોક ધ ટોક’ યોગના કાર્યક્રમનું આયોજન

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ ઘેબ્રેયસસે ‘વોક ધ ટોક’ યોગ સત્ર કાર્યક્રમમાં યોગના આસનો કર્યા. યુએન દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા અને WHOના મહાનિર્દેશક ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code