અમદાવાદ અને ગાંધીનગર બાદ રાજકોટમાં પણ ઓરી-અછબડાંના કેસ વધતા WHOની ટીમ પહોંચી
અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદમાં ઓરી-અછબડાંના કેસ નોંધાયા બાદ રાજકોટમાં પણ ઓરી-અછબડાના કેસો નોંધાતા રાજકોટમાં ડબલ્યુએચઓની ટીમ પહોંચી હતી. આ ટીમ હાલ રાજકોટ શહેરના છૂટા છવાયા વિસ્તારોમાં જઈને વેક્સિનેશનની સ્થિતિ જાણી રહી છે તેમજ તેની સાથે મનપાનો પણ સર્વે શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમ પહોંચી હતી.અને મ્યુનિ.કોર્પોરેશનના […]