જથ્થાબંધ ભાવ સૂચકાંક-WPI ખાદ્ય સૂચકાંક મે મહિનામાં વધીને 7.40 ટકા થયો
અમદાવાદઃ જથ્થાબંધ ખાદ્યપદાર્થોના ભાવ દર મહિને આકાશને આંબી ગયા છે, ખાદ્યપદાર્થોનો સંપૂર્ણ ભાવ સૂચકાંક એપ્રિલમાં 5.52 ટકાથી વધીને મેમાં 7.40 ટકા થયો છે. ખાદ્યપદાર્થોમાં અનાજ, ડાંગર, કઠોળ, શાકભાજી, બટેટા, ડુંગળી, ફળો, અને મસાલાનો સમાવેશ થાય છે. વાણિજ્ય મંત્રાલયના અધિકૃત આંકડા દર્શાવે છે કે, ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત જથ્થાબંધ ફુગાવો મે મહિનામાં વધીને 2.61 ટકા […]