માનીતાને ગોઠવવાનું સેટિંગ ન થતાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરીઃ કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ રાજ્યમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાતા પરીક્ષાર્થીઓમાં રોષ ઊભો થયો છે. ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષા 13મીએ યોજાવાની હતી તેની વિદ્યાર્થીઓ ઘણા વખતથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, […]