ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યના વાળનો રંગ કાળો જ શા માટે હોય છે, જાણો
શા માટે આપણા વાળ કાળા જ હોય છે કાળઆ વાળ હોવા પાછળનું જાણો ખાસ કારણ ભારતમાં રહેતા મોટાભાગના લોકો માટે તમને કાળા વાળ જોવા મળશે. પરંતુ એક ઉંમર પછી, તે સફેદ થઈ જાય. કેટલાક અપવાદોને છોડીને, બાળકનો જન્મ થાય ત્યારે તે કાળા વાળ સાથે આ દુનિયામાં આવે છે. પરંતુ વાળના રંગ પાછળ પણ વિજ્ઞાન છે […]