1. Home
  2. Tag "why not?"

ફોનને 100 ટકા ચાર્જ કેમ ન કરવો જોઈએ? જાણો…

હવે લોકો મોબાઈલ ફોન વગર કોઈપણ કામ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જ્યારે સ્માર્ટફોન ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, ત્યારે ફોન માટે તમામ કામ યોગ્ય રીતે કરવા માટે, તેની બેટરી સારી સ્થિતિમાં હોવી અને બેટરી સારી સ્થિતિમાં હોવી બંને મહત્વપૂર્ણ છે. શું તમે ફોનને સંપૂર્ણ રીતે 100 ટકા ચાર્જ કરો છો, જો હા તો […]

ગુજરાતમાં FRCએ ખાનગી શાળાઓની કેટલી ફી નક્કી કરી તે માહિતી વેબસાઈટ પર કેમ મુકાતી નથી ?

અમદાવાદઃ રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવા ફી નિર્ધારણ કમિટી બનાવવામાં આવી છે. અને દર ત્રણ વર્ષે ખાનગી શાળાઓનો હિસાબ-કિતાબ તપાસીને ફી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ કઈ શાળાની કેટલી ફી છે. તે વાલીઓને માહિતી મળતી નથી. આથી તમામ ખાનગી શાળાઓની ફીની માહિતી એફઆરસીની વેબસાઈટ પર મુકવાની વાલીઓએ માગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટ્યા તો CNGમાં કેમ નહીં ?, રિક્ષાચાલકોની હડતાળની ચિમકી

અમદાવાદઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે અન્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીને લીધે લોકોની હાલત કફોડી બની ગઈ હતી. દરમિયાન દેશમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીઓમાં ભાજપને હાર મળતાં પરિણામના બીજા દિવસે પટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા લોકોને ખૂબ રાહત મળી છે. ત્યારે હવે સીએનજીના […]

અમદાવાદમાં 25 માળથી વધુ ઊંચા બિલ્ડિગ કેમ બનાવાતા નથી ? જાણો

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં 100 મીટરથી લઈને 150 મીટર સુધી ઉંચાઈની બિલ્ડિંગો બંધાય તે માટે FSI પણ વધારવામાં આવી છે. તો રાજ્ય સરકાર અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બાંધવાની મંજૂરી પણ આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે એક તરફ સરકાર અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code