અમદાવાદના તમામ સ્મશાન ગૃહને કેમ સ્વચ્છ રખાતા નથી ?, AMCને જવાબ આપવા હોઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાનગૃહોની સ્વચ્છતા અને હાઇજીન માટેના કોન્ટ્રાક્ટના મામલે હાઇકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે મ્યુનિ. કોર્પોરેશનને એવી વેધક ટકોર કરી હતી કે, સ્મશાનગૃહમાંથી મ્યુનિ. રૂપિયા કમાય છે, તો કમ સે કમ એની સ્વચ્છતા અને હાઇજીનનું પણ ધ્યાન તો રાખવું જોઇએ. માણસના મૃત્યુ બાદ […]