ગુજરાતમાં અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતી વિષય ભણાવવામાં ઉદાસિનતા કેમ દાખવે છે, હાઈકોર્ટ
અમદાવાદઃ રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત છે અને એ માટે સરકારનો પરિપત્ર છે તો એનો અમલ કેમ થતો નથી. શાળાઓ સરકારી પરિપત્રનો અમલ ન કરે એ કઇ રીતે ચલાવી લેવાય. કોર્ટ આવી બાબતોનું સતત મોનિટરિંગ […]