સ્ત્રીઓનું વજન શા માટે અચાનક વધે છે, જો તમે પણ કરો છો આ ભૂલો તો ચેતી જજો, વધતુ વજન છે ચિંતાનું ભારણ
વજન વધવું એક મોટી સમસ્યા દેશના ઘણા લોકો મેદસ્વિતાનો છે શિકાર આજકાલ આપણી લાઈફ સ્ટાઈલ બેઠાળું બની ગઈ છએ, મોટા ભાગના કલાકો આપણે ખુરશી પર બેસીને વર્ક કરીએ છે,જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણે વધે છે, રોજીંદા જીવનમાં સમય કાઢીને આપણે ચાલતા નથી, કસરત કરતા નથી પરિણામે ચરબી બર્ન થતી નથી અને વેઈટ ગેન થતો જાય […]