સાબરકાંઠાઃ વન્ય પ્રાણીઓની સંખ્યામાં પાંચ વર્ષમાં વધારો
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે […]