1. Home
  2. Tag "will be"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના […]

ભારતમાં પાંચ હજારથી વધુ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને […]

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે, વાયુસેનામાં S-400 મિસાઈલ સામેલ થશે

નવી દિલ્હીઃ આકાશમાં પોતાની તાકાતને વધુ મજબૂત કરવા માટે ભારતીય વાયુસેના ખૂબ જ ટૂંક સમયમાં રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ ફાયરિંગ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. ટૂંકી અને મધ્યમ શ્રેણીની બંને મિસાઈલોનો ઉપયોગ કરીને ઝડપથી આગળ વધતા હવાઈ લક્ષ્યો સામે પરીક્ષણ કરવામાં આવશે. રશિયાએ અત્યાર સુધી ભારતને ત્રણ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સપ્લાઈ કરી […]

રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવાશેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી […]

હોકીમાં ટીમ ઈન્ડિયા ફરીથી વિશ્વમાં અવ્વલ બનશેઃ ખેલાડી લલિત ઉપાધ્યાય

અમદાવાદઃ હોકીમાં ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ સર કરી છે. હોકીમાં ભારત ફરી વિશ્વમાં અવ્વ્લ બનશે તેવો વિશ્વાસ દર્શાવી રાજકોટ ખાતે બેસ્ટ પરફોર્મન્સ આપવા અમે તૈયાર હોવાનું હોકી ઇન્ડિયાના ઉત્તરપ્રદેશના મેન્સ ટીમના ઓલ્મપિયન લલિત ઉપાધ્યાય અને મહિલા ટીમના વંદના કટારીયા જણાવ્યું હતું. અર્જુન એવોર્ડ મેળવનારા લલિત ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ યુવા […]

ગુજરાતમાં મિલ્કતોના પારિવારિક વિવાદોમાં હવે સરકાર મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના તમામ પ્રકારના કૌટુંબિક વિવાદોનું સુખમય નિરાકરણ આવે અને કોર્ટ કચેરી ના ધક્કા બચે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 7 સભ્યોની કમિટીને કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ લાવશે. આ અંગે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 2 કરોડની જોગવાઈ સાથે સમજણનું સરનામું […]

શિવસેના કોંગ્રેસની આગેવાનીના UPAનો હિસ્સો બને તેવી શકયતા: સંજય રાવતે આપ્યા સંકેત

શિવસેનાના સાંસદ સંજય રાઉતએ એક બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ને પુનર્જીવિત કરવા કહ્યું હતું. દેશમાં 2004-14ની વચ્ચે આ ગઠબંધનએ શાસન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે વિપક્ષનું હૃદય બનવાની ન તો ક્ષમતા છે કે ન તો તેનું નેતૃત્વ. હવે યુપીએ નથી. તેમણે એનસીપી પ્રમુખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code