1. Home
  2. Tag "will be celebrated"

આ વર્ષે 31મી ઓક્ટોબરના રોજ દિવાળીની કરાશે ઉજવણી, જાણો દિવાળીના તહેવારોની તીથી

દિવાળનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર છે અને ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ધાર્મિક અને સામાજિક સીમાઓને ઓળંગે છે અને અંધકાર પર પ્રકાશની શક્તિ, અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરાય છે. ચાલો જાણીએ આ વર્ષે દિવાળી ક્યારે છે? શુભ સમયથી લઈને ધાર્મિક વિધિઓ, તારીખો અને ઘણું બધું… […]

ગુજરાતમાં એપ્રિલ મહિનાનું છેલ્લુ વીક ‘સ્વાગત સપ્તાહ’ તરીકે ઊજવાશે, ચારસ્તરે કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે છેલ્લા બે દાયકાથી સ્વાગત ઓનલાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે, મુખ્યમંત્રી દ્વારા જ આ કાર્યક્રમનું મોનિટરિંગ કરીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે, અને સ્વાગતના કાર્યક્રમને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને છેલ્લા 20 વર્ષમાં નાગરિકોના સાડાપાંચ લાખ જેટવા પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના […]

ગુજરાતમાં નવરાત્રિ જામી, બુધવારે દશેરાની ઉજવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ નવરાત્રિ પર્વની ધામધૂમથી ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં આઠમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બુધવારે વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં દશેરાની ઉજવણીને લઈને રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છે. સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું તથા તા.5મીના બુધવારે […]

ગુજરાતઃ મહાત્મા ગાંધી જયંતીથી રાજ્યભરમાં નશાબંધી સપ્તાહ ઉજવાશે

અમદાવાદઃ હાલ દેશમાં “આઝાદી કા અમૃત” મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક ભૂમિકા ભજવી છે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી પણ થતા નુકસાન સામે લોકોને જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃતિ લાવવાનું કાર્ય […]

એનઆઇએમસીજેમાં ગણેશોત્સવ સાઇબર સિક્યુરિટીની થીમ પર ઉજવાશે

ગણપતિ સ્થાપના બુધવારે થશે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન અમદાવાદ: અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ(NIMCJ) દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે.આ વર્ષની ગણેશોત્સવની થીમ સાઈબર સિક્યોરિટી અને સાઈબર ક્રાઇમ અવેરનેસની રાખવામાં આવી છે. આવતીકાલે ૩૧મી તારીખે કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ મધરહુડ ફાઉન્ડેશનના […]

ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે, સૌરાષ્ટ્રમાં અનેરો ઉત્સાહ

અમદાવાદઃ ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવશે. ઈસ્કોન સહિત તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાકોર, દ્વારકા, અને શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વને લઇને થનગનાટ અનુભવતાં ઠેર ઠેર ભાતીગળ મેળા યોજાયા છે. ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા સહિત ધર્મમય કાર્યક્રમો સાથે […]

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે

નવી દિલ્હીઃ આઝાદીના અમૃત મહોત્સવના દેશવ્યાપી આયોજનની શ્રુંખલા અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આગામી 3 જૂન 2022ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનું નક્કી કરેલ છે. આ કાર્યક્રમની જવાબદારી યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય , ભારત સરકારને સોપવામાં આવી છે. આ દેશવ્યાપી કાર્યક્રમમાં આવતી 3 જૂન 2022ના રોજ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code