ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠાંના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવાશે, 50 ટન પોટાશનો ઓર્ડર મળ્યો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડીથી ખારાઘોડાનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અગરિયાઓની હાલત દયનીય બનતી હોય છે. આ વિસ્તારોમાં મોટા અગરો આવેલા છે. હવે ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ […]