1. Home
  2. Tag "will be constructed"

ગુજરાતના 17 જિલ્લા અને તાલુકામાં રૂા. 435 કરોડના ખર્ચે નવા કોર્ટ બિલ્ડીંગ બનાવાશેઃ રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગરઃ રાજય સરકારે કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી તેની તમામ માંગણીઓને સંતોષી છે. તેથી જ આ વિભાગને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે. રાજ્યમાં કોર્ટ બિલ્ડીંગ તથા ન્યાયિક અધિકારીઓ/ કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂા. 1740 […]

અમદાવાદમાં SG હાઇવેના કર્ણાવતી જંક્શન અને પ્રહલાદનગરથી YMCA સુધી બ્રિજ બનાવાશે

અમદાવાદઃ  શહેરના એસજી હાઇવે પર વધુ બે ઓવરબ્રીજ બનાવાશે. જેમાં એક ઓવરબ્રિજ કર્ણાવતી ક્લબ જંક્શન પર જ્યારે બીજો ઓવરબ્રિજ પ્રહલાદનગર જંક્શનથી વાયએમસીએ ક્લબ સુધી બનશે. આ બંને ઓવરબ્રિજ માટે રૂ.80 કરોડના ખર્ચના અંદાજ સાથે ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત મોકલી છે, જેની મંજૂરી પછી જૂનથી કામ શરૂ થશે. અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધતું […]

અમદાવાદના રિંગ રોડ પર ઘૂમા, ભાટ સહિત 10 સ્થળોએ ફ્લાઈ ઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર આવતા ચાર રસ્તાઓને લીધે ટ્રાફિકનું ભારણ રહેતુ હોય છે. અને વારંવાર ટ્રાફિક જામ થતો હોવાને લીધે રિંગ રોડ પર 10 જેટલા ફ્લાઈઓવર બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔડાના વર્ષ 2021-22ના સુધારેલા અંદાજપત્ર અને 2022-23 સૂચિત અંદાજપત્ર માટે મળેલી બોર્ડ બેઠકમાં ઔડા સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના 10 વર્ષના ડેવલપમેન્ટ […]

મહેસાણા-રાધનપુર રોડ પરના પાંચોટ સર્કલ પર ફોરલેન ઓવરબ્રિજ બનાવાશે

મહેસાણાઃ  શહેરના ટ્રાફિકથી ધમધમતા પાંચોટ બાયપાસ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવા તાજેતરમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. આ ઓવરબ્રિજ મહેસાણાથી રાધનપુર તરફનો રહેશે. ઓવરબ્રિજની કુલ લંબાઇ લગભગ 700 મીટરની અને પહોળાઇ 28 મીટરની રહેશે. ફોર લેન ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર થયા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાશે. આ ઓવરબ્રીજ બનતા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code