ગાંધીનગરમાં સેક્ટર-16માં 252 જેટલા જર્જરિત બનેલા સરકારી મકાનોને તોડી પડાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વર્ષો જુના સરકારી કર્મચારીઓ માટેના આવાસો જર્જરિત બની ગયા છે. સરકારે આવા આવાસો ખાલી કરાવીને તેના સ્થાને બહુમાળી આવાસો સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં ચાર દાયકા કરતા પણ વધુ જૂના ભયજનક સ્થિતિમાં ઉભેલા સરકારી આવાસો તોડી પાડવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શહેરના સેક્ટર-16માં વધુ 252 ભયજનક આવાસ તોડી […]