અમદાવાદ મ્યુનિએ વિધાનસભા ચૂંટણીને લીધે ભલે ટેક્સ ન વધાર્યો પણ યુઝર્સ ચાર્જમાં વધારો કરાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો, હવે પાછલા બારણે સફીના નામે યુઝર્સ ચાર્જમાં તોતિંગ વધારો કરવામાં આવી રહ્યો છે. સફાઇના નામે નાગરિકો પર 281 કરોડનો બોજો નાખવાની દરખાસ્ત ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થઇ છે. આ દરખાસ્તમાં રહેણાંક મિલકતો […]