વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખરીદાયેલી 40 E-રિક્ષા ભંગારમાં અને હવે નવા E-વાહનો ખરીદાશે
વડોદરા: શહેરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો અવિચારી વેડફાટ કરાયો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ.ના સત્તાધિશોએ પર્યાવરણ અને ઇંધણ બચાવવાના નામે 5 વર્ષ પહેલાં મિશન સ્વરછતા હેઠળ 40 ઈ-રિક્ષાઓ ખરીદી હતી. જે હાલમાં ભંગારમાં ફેરવાતા સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. હવે મ્યુનિ.ના નવેસરથી ઈ વ્હિકલ અને ઈ કાર ખરીદવાનો નિર્ણય લેતા વિવાદ […]