મંકીપોક્સ થોડા મહિનાઓમાં ચરમસીમાએ પહોંચવાની WHOના વૈજ્ઞાનિકોની ચેતવણી
નવી દિલ્હીઃ મંકીપોક્સ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં દર બે અઠવાડિયે તેના કેસ બમણા થઈ રહ્યા છે. મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે રસ્તાઓ બંધ છે. આ રોગ અંગે ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ રોગચાળો ચરમસીમાએ પહોંચવામાં થોડા મહિના લાગી શકે છે. WHO […]