1. Home
  2. Tag "will be recovered"

રાજ્યના પૂર્વ ધારાસભ્યો પાસે સરકારી લેણાં બાકી હશે તો પગાર-પેન્શન રોકીને વસુલાત કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધારાસભ્યોને સરકારી ક્વાટર્સ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ મળતી હોય છે. સરકિટ હાઉસ અને સરકારી ગેસ્ટ હાઉસમાં સરકારે નક્કી કરેલા મામુલી દરે રહેવા તથા ભોજનની સુવિધા પણ મળે છે. ઘણા ધારાસભ્યો એવા છે કે ચૂંટણીમાં હારી જવાથી કે ટિકિટ ન મળવાથી પૂર્વ ધારાસભ્યો બની ગયા છે. જેમાં કેટલાક ધારાસભ્યોના સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવાના ભોજનના […]

સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે.  પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code