1. Home
  2. Tag "will be removed"

ખાલી પેટ ખજૂર ખાઓ, ગંભીર બીમારીઓ થશે દૂર!

હેલ્દી રહેવા માટે ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સારી ડાયટથી ઘણા પ્રકારની પરેશાનિઓ દૂર કરી શકાય છે. ઘણા ડ્રાય ફ્રૂટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાંથી એક ખજૂર છે, જેના ઘણા ફાયદા છે. એક્સપર્ટ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે માત્ર 3 ખજૂર ખાવામાં આવે તો જોરદાર ફાયદા થાય છે. ખજૂર ડાઈજેસ્ટિવ (પાચન) હેલ્થ માટે […]

હવે અસાધ્યા નથી? આ થેરેપીથી ડાયાબિટીસને હંમેશા માટે દૂર કરાશે!

જો બધું બરાબર રહ્યુ તો એ દિવસ દૂર નથી ડાયાબિટીસ હવે અસાધ્ય રોગ નહીં રહે. તેને કંટ્રોલ કરવા માટે પરેશાન નહીં થવું પડે. ચીનના વૈજ્ઞાનિકોએ એવો કમાલ કર્યો છે. દુનિયામાં પહેલી વાર સેલ થેરાપી દ્વારા દર્દીની ડાયાબિટીસને ઠીક કરવામાં આવી છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ અને શાંઘાઈમાં રેનજી હોસ્પિટલ હેઠળના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર […]

અમદાવાદમાં રસ્તાઓ પર પડેલા બિનવારસી વાહનોને AMC – ટ્રાફિક પોલીસ ભેગા મળી દૂર કરશે

અમદાવાદઃ શહેરના ફૂટપાથ પર ભંગાર થયેલા બીન વારસી વાહનો જોવા મળતા હોય છે.. રોડ સાઈડ પર પડેલા વાહનો, બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોના કારણે રોડ નાનો થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીન વારસી વાહનો દૂર કરવા માટે પોલીસ સાથે મળી અને કાર્યવાહી […]

અમદાવાદમાં 37 જેટલાં તળાવમાં ગંદકી દુર કરવા માટે રૂપિયા 3.60 કરોડ ખર્ચાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના 37 જેટલા તળાવોમાં ગંદકી સાફ કરવા માટે મ્યુનિ, 3.60 કરોડનો ખર્ચ કરશે. હાલ અમદાવાદ શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી અને આસપાસ ગેરકાયદે વસવાટના પ્રશ્નો પણ વ્યાપક છે. જેમાં શહેરના 37 તળાવોને સફાઇ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના ચંડોળા તળાવ સહિત અલગ અલગ ઝોનના કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. […]

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીક્ષુકો અને ચીજ-વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવાશે

અમદાવાદઃ સુરતની જેમ  હવે અમદાવાદને પણ ભિક્ષુકમુક્તસિટી બનાવાશે. શહેર પોલીસે પણ ટ્રાફિક જંક્શન પરથી ભિક્ષુક અને જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવવાનો નિર્ણય લીધો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટુક સમયમાં જુદા જુદા વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક યોજશે અને આ નિર્ણયને કઈ રીતે અમલમાં મૂકવા તે બાબતે ચર્ચા કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code