1. Home
  2. Tag "will be resolved"

ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલી કાયદાનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડુતોના જમીનને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય અને સરકારી તંત્રની આંટાઘૂટીનો સામનો કરવા ન પડે તો માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ […]

રાજ્યમાં મહેસુલ વિભાગના લોકપ્રશ્નો ઝડપથી ઉકેલવા સમય મર્યાદા નક્કી કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ રાજયના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠકમાં મહેસુલ વિભાગના પ્રશ્નોની પર ચર્ચા કરાઈ હતી. જેમાં નાગરિકોને મહેસુલ વિભાગમાં સરળતા થાય તે માટેની ચર્ચા થઇ હતી. સાથે જ મહેસુલને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલ થાય એ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code