બાંગ્લાદેશઃ શરણાર્થી રોહિંગ્યાઓને નજીકના ટાપુ ઉપર મોકલવામાં આવશે
દિલ્હીઃ બાંગ્લાદેશે સેંકડો રોહિંગ્યા શરણાર્થીઓને બંગાળની ખાડીના એક ટાપુ પર મોકલવાનું શરૂ કર્યું છે. માનવાધિકાર સંગઠનોએ સમુદ્રમાં ટાપુ ડુબી જવાનો ભય વ્યક્ત કરીને હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મ્યાનમાં ઓગસ્ટ 2017માં હિંસા અને અત્યાચારની પરિસ્થિતિ બાદ રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના લાખો લોકોએ હિજરત કરી છે. જે પૈકી 11 લાખ રોહિંગ્યા સમુદાયના નાગરિકોએ બાંગ્લાદેશમાં આશરો […]