ગુજરાતમાં અમદાવાદ સહિત 87 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરીને પ્રવાસીઓની સુવિધામાં કરાશે
અમદાવાદઃ ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસના બનાવાશે. રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવામાં આવશે. તેમજ ભારતના વારસાને જીવંત રાખવા તમામ 87 રેલવે સ્ટેશનો પર તેની ઝાંખી જોવા મળશે. રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે આરામગૃહ, લગેજરૂમ, પ્લેટફોર્મ પર બેસવા માટેની અદ્યત્તન સુવિધાઓ, ચા- પાણી ભોજનની ઉત્તમ વ્યવસ્થા, તમામ સ્ટેશનોને વાઈફાઈ સુવિધા […]