અમદાવાદમાં કાલ સુધી ભાડા વધારાની મંજુરી નહીં અપાય તો રિક્ષાચાલકો પોતાની રીતે વધારેલું ભાડુ વસુલશે
અમદાવાદ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ સીએનજીના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીંકાંયો છે. સીએનજીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા છે. પરંતુ, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી શહેરના રિક્ષાચાલક એસોસિએશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. તારીખ 25 ઓક્ટોબર […]