1. Home
  2. Tag "will decrease"

લીંબુના પાનથી ઘરે જ બનાવો ગ્રીન ટી, તેનાથી પેટની ચરબી ઘટશે

વ્યસ્ત જીવન અને અનિયમિત દિનચર્યાના કારણે વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો વજન ઘટાડવા માટે ઘણી રીતો અજમાવતા હોય છે, જેમ કે પરેજી પાળવી, વ્યાયામ અને સપ્લીમેન્ટ્સ, પરંતુ આ બધાની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને યોગ્ય રીતે અપનાવવામાં આવે. આવી સ્થિતિમાં, પેટની ચરબી ઘટાડવા માટે એક કુદરતી ઉપાય છે, […]

નવા વર્ષ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેત

નવા વર્ષ પહેલા કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. મંગળવારે (29 ઓક્ટોબર, 2024) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આવા સંકેતો આપ્યા હતા. તેણે મંગળવારે (29 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. X પર પોસ્ટ કરતા, હરદીપ સિંહ પુરીએ કહ્યું, “BPCL […]

સ્માર્ટફોનના લાંબા આયુષ્ય માટે આટલું કરો, ખોટા ખર્ચ ઘટશે

આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફોનની કાળજી કેવી રીતે રાખવી. સ્માર્ટફોન ઝડપથી લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જ કારણ છે કે કોઈપણ કામ કરવા માટે ફોનની જરૂર પડે છે. જેથી મોબાઈલ ફોનના ઉપયોગ સાથે કેટલીક ભૂલો પણ ટાળવી જોઈએ. સ્માર્ટફોનમાં એપ વગર કોઈપણ […]

બ્રેન હેલ્થ બૂસ્ટ કરવા માટે અપનાવો આ ખાસ એક્સરસાઈઝ, ડિમેન્શિયાનો ખતરો થશે ઓછો…

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે લોક આ દિવસોમાં મોટી સંખ્યામાં ડિમેન્શિયાનો શિકાર થઈ રહ્યા છે. આ બીમારી વ્યક્તિને મેમરીને ખુબ જ અસર કરે છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિનું જીવન ખૂબ જ પરેશાનીથી ભર્યું હોય શકે છે. ડિમેન્શિયા મેમરી લોસની સમસ્યા છે. તેના શરુઆતી લક્ષણો ખુબ જ નોર્મલ હોય છે જેમાં તમને નોર્મલ ભૂલવાની બીમારી લાગશે.તેના ઘણા […]

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં નિપુણ છે આ 5 ઘરગથ્થુ ઉપચાર, બ્લડ શુગર તરત જ ઘટશે

ડાયાબિટીસ એક એવી ગંભીર સમસ્યા છે, જે તેની સાથે અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ લાવે છે. આ એક જીવનશૈલી રોગ છે, જે ખરાબ જીવનશૈલીને કારણે સમગ્ર વિશ્વમાં પુખ્ત વયનાથી લઈને બાળકો સુધી દરેકને અસર કરી રહી છે. કહેવાય છે કે ભારતમાં લગભગ 50 લાખ લોકો આ બીમારીથી પીડિત છે. પ્રકાર 2 ડાયાબિટીસ એ એવી સ્થિતિ […]

ભારતીય ટેક્સટાઈલની નકારાત્મક પર્યાવરણીય અસરોને ઘટાડાશેઃ દર્શના જરદોશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, ટેક્સટાઈલ વેસ્ટ મટિરિયલનું રિસાઈકલિંગ અને પુનઃઉપયોગ એ ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટકાઉપણું બનાવવા માટે એક અસરકારક પદ્ધતિ છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટલ પ્રોગ્રામ (UNEP)ના સહયોગથી સરકાર ભારતમાં ‘એન્હાન્સિંગ સર્ક્યુલારિટી એન્ડ સસ્ટેનેબિલિટી’ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ટેક્સટાઈલ […]

કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે, કેરીનું આગમન બજારમાં મહિનો મોડું થશે

જુનાગઢઃ રાજયમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગરમી રેકર્ડબ્રેક કરશે એવું હવામાન શાસ્ત્રીઓનું કહેવુ છે, ત્યારે ફળોમાં રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મોંઘો પડે તે નવાઈ નહીં, કારણ કે ગરમી વધે તો કેરીનો પાક સારો થતો હોય છે, તે માન્યતા આ વર્ષે ખોટી પડશે. સોરઠની કેસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code