અમદાવાદમાં હવે 21થી વધુ ટ્રાફિક ભંગના ગુનાઓનો મેમો મળશે, CCTVને AI સાથે જોડાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, હેલ્મેટ ન પહેરવો, સિટબેલ્ટ ન બાંધવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, વાહનો પર ડાર્ક ફિલ્મ લગાવવા જેવા નિયમોનો વાહનચાલકો ભંગ કરતા હોય છે. કૂલ 21 જેટલા […]