જો તણાવ અનુભવતા હોય તો આટલું કરશો, તણાવ દૂર કરવામાં મદદ મળશે
આજના વ્યસ્ત જીવનમાં ઘર હોય કે ઓફિસના કામની સાથે-સાથે તણાવ અને સમસ્યાઓએ પણ જીવનમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જેથી કેટલીક સરળ ટિપ્સથી તણાવ દૂર કરી શકાય છે. સ્ક્રીન અને સોશિયલ મીડિયાથી વિરામ લેવો જોઈએ. દસથી પંદર મિનિટ માટે ઉપકરણથી દૂર રહો અને કેટલીક બિન-ડિજિટલ પ્રવૃત્તિમાં સમય પસાર કરો. આ તણાવ ઘટાડે છે, કારણ કે […]