બાળકોના હાથમાં હંમેશા ફોન હોય છે તો શીખવાડો આ ટિપ્સ, નહીંતર મુશ્કેલીઓ વધશે…
આજકાલ બાળકો વારંવાર ફોનનો ઉપયોગ કરે છે. જો તેઓ તેનો સુરક્ષિત ઉપયોગ ના કરે તો ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક બની શકે છે. પર્સનલ જાણકારી શેર ના કરો: બાળકોને સમજાવો કે તેમના ફોન પરની પર્સનલ જાણકારી જેવી કે નામ, સરનામું, શાળાનું નામ અથવા ફોન નંબર અજાણ્યા લોકો સાથે ક્યારેય શેર ના કરવી જોઈએ. […]