રાજ્યમાં તમામ મહાનગરોમાં ઉદ્યોગોના વણ ઉકેલ્યા પ્રશ્નો માટે ‘ઓપન-હાઉસ’નું આયોજન કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા રોજગાર-ધંધા રાબેતા મુજબ બન્યા છે, કોરોના મહામારીને પગલે અનેક ઉદ્યોગોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગોની સમસ્યાઓનાં નિરાકરણ માટે ઉદ્યોગ અને ખાણ વિભાગે પહેલી જુલાઈથી રાજયનાં તમામ પ્રમુખ શહેરો ખાતે ઉદ્યોગો માટે ‘ઓપન હાઉસ’ આયોજીત કરવાની યોજના બનાવી છે. અત્યાર સુધી […]