સુરેન્દ્રનગરના કેન્દ્રીય મંત્રી બનેલા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ સરકારી કાર અને સિક્યુરિટી લેવાની ઘસીને ના પાડીદીધી
સુરેન્દ્રનગરઃ સાંસદ કે ધારાસભ્ય બને તેનો સમાજમાં વટ હોય છે, એમાંયે જો સત્તાધારી પક્ષના ધારાસભ્ય કે સાંસદો સમાજમાં વટ પાડવા માટે પ્રજાના ખર્ચે સિક્યુરિટી પણ સાથે રાખતા હોય છે. જો ધારાસભ્ય કે સાંસદ કેન્દ્ર કે રાજ્યમાં પ્રધાન બને તો સરકારની લક્ઝરી કાર, સાથે ગનમેન સાથેની સિક્યુરિટી, સરકારી બંગલો અને અન્ય સુવિધાઓ મળતી હોય છે. પરંતુ […]