સિંહોનું વેકેશન પૂર્ણ થતાં હવે સાસણગીરનું અભ્યારણ્ય 16મી ઓક્ટોબરથી ખૂલશે
જુનાગઢઃ ગુજરાતમાં સાસાણગીર સહિત તમામ અભ્યારણ્ય 15મી જુનથી ચોમાસાની ઋતૂને કારણે બંધ કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન સિંહનો સવનનકાળ હોવાથી વનરાજો કોઈ ખલેલ સહન કરતા નથી. આથી સાસણગીરનું સિંહ અભ્યારણ્ય પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે ચોમાસુ પુર્ણતાના આરે છે. ત્યારે ફરી ગીર અભ્યારણ્ય 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાશે. સાસણ ગીર જંગલની […]