ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું શાહિન પ્રતિ કલાકના 15 કિલોમીટરની ઝડપે પાકિસ્તાનના માકરણ દરિયાકાંઠા તરફ ફંટાતા તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે વાવાઝોડાની અસર ઓછી થતા વરસાદનું જોર ઘટયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લાંબા સમય […]