કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કરી નવો ટેક્સ 3250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. ગયા પખવાડીયામાં આ ટેક્સ 5200 રૂપિયા પ્રતિ ટન હતો.સરકાર દ્વારા જાહેર કરાયેલ સુચના પ્રમાણે નવા ટેક્સ દર 15 જુનથી લાગુ પડશે.પેટ્રોલ, ડિઝલ અને વિમાનના ઇંધણ એટીએફ પર વિંડફોલ ટેક્સ શુન્ય બરાબર રાખવામાં આવ્યો છે.સરકાર દ્વારા […]