ગુજરાતમાં વરસાદના આગમન પહેલાજ દરિયા કાંઠા વિસ્તારોમાં આંધી ફૂંકાવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં 20મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતના કેરળમાં નિયત સમય કરતાં નૈઋત્યના ચોમાસુ ત્રણ દિવસ વહેવા આગમન બાદ મેઘરાજા આગળ વધા રહ્યા છે. બીજીબાજુ ગુજરાતમાં આવતા સપ્તાહમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સુન એક્ટીવીટીના ભાગરુપે આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે, ગુજરાત […]