ઠંડી ની સિઝનમાં ઘંવ ની રોટલીની જગ્યા એ જુવાર, બાજરી સહિત આ રોટલાનું કરવું જોઈએ સેવન
હાલ શિયાળા ની ઋતુ શરૂ થઈ ચૂકી છે ત્યારે દરેક લોકો એ પોતાની હેલ્થનું ખાસ ધ્યાન આપવાની જરૂર છે ખાશ કરીને આપણે પોતાના ખોરાક પર ધ્યાન આપું જરૂરી બને છે શિયાળામાં ખાસ જુવાર બાજરી અને રાગી નું જો સેવન કરવામાં આવે તો સરીર વધુ તંદુરસ્ત રહે છે . રાગી ખાવાના ફાયદાઓ આ સાથે જ રાગીના […]