શિયાળામાં પણ સાડી પહેરીને તમારા લૂકને આ રીતે બનાવો આકર્ષક
ઠંડીની મોસમનો આરંભ થી ગયો છે હવે તહેવારો બાદ લગ્નગાળો આવી રહ્યો છે આ સાથે જડ 31ની પાર્ટી ક્રિસમસ પાર્ટી જેવા ઓકેશન્સ પણ આવી રહ્યા છે ઘણા લોકો પાર્ટીમાં ફ્રેન્સી સાડી કેરી કરતા હોય છે જો કે સાડી પર ઠંડી વધુ લાગે છે અને એક બાજુ ભર શિયાળાની સિઝન શરુ થશે આવી સ્થિતિમાં જો […]