શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો
એડી પર રાત્રે ઘી લાવીને સુઈ જાઓ દિવેલ થી માલિશ કરવાથી એડીની ચામડી સુધરે છે હવે શિયાશાની મોસમ આવી ચૂકી છે આવી સ્થિતિમાં હાથ પગની ચામડી ફઆટવી સામાન્ય સમસ્યા બની જાય છે ખઆસ કરીને કેટલાક લોકોના પગની એડીઓ ખૂબ જ ફાટે છે,એડીમાં મોટા મોટા ચીરાઓ પડી જાય છે પરિણામે તેમાથી લોહી પણ હેતું થાય છે […]