1. Home
  2. Tag "winter"

શિયાળામાં સરળતાથી ઓછું થઈ જશે તમારું વજન,આ ડાયટને કરો ફોલો

વજન ઉતારવા માટેની સરળ રીત આ ડાયટને કરો ફોલો શિયાળામાં પણ ઉતરી જશે વજન શિયાળામાં ભૂખ વધારે લાગે આ વાતથી તો સૌ કોઈ જાણકાર હશે. આવામાં કેટલાક લોકોને તે પણ ચિંતા હોય છે કે તેમનું વજન વધી જશે તો તેમને ગમશે નહી. તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે માત્ર આ […]

શિયાળામાં રોજ ખાવ કોથમીર,શરીરને થશે આ ફાયદા

શિયાળામાં રોજ ખાવ કોથમીર શરીરને આપે છે પોષણ કોથમીરના અનેક ફાયદા કોથમીર એ શાકમાં ઉમેરવામાં આવતું તત્વ છે, જે ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ વધારતું નથી. આ સાથે તમારા શરીરને ઘણા પૌષ્ટિક તત્વો પણ પ્રદાન કરેછે. આમ તો આપણે ધાણાનો ઉપયોગ પાવડર, બીજ અથવા પાંદડાના રૂપમાં કરીએ છીએ. જો કે, મોટાભાગે કોથમીરના લીલા પાનનો ઉપયોગ […]

શિયાળામાં બાજરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક,અનેક રોગોને કરે છે ચપટી ભરમાં દૂર  

શિયાળામાં બાજરીનું કરો સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક અનેક રોગોને કરે છે દૂર દરેક પ્રકાર ના ધાન્યમાંથી બાજરાને સૌથી પૌષ્ટિક ધાન્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શિયાળામાં બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.તેથી જ મોટા ભાગના લોકો ઠંડીની ઋતુમાં બાજરીના રોટલા કે અન્ય વાનગીઓ ખાવાનું પસંદ કરે […]

શિયાળામાં વાળને હેલ્ધી રાખવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય 

શિયાળામાં વાળને રાખો હેલ્ધી અજમાવો આ ઘરેલું ઉપાય વાળની તમામ સમસ્યા થશે દૂર   મોટાભાગના લોકોને વાળની ​​સમસ્યાનો સામનો કરવો પડે છે. આની સાથે જ શિયાળાના મહિનાઓમાં ડેન્ડ્રફ, ખંજવાળ, વાળ ખરવા અને ફાટવા જેવી સમસ્યાઓ સામાન્ય છે. શિયાળાની ઠંડી અને શુષ્ક હવામાન આપણા વાળની ​​શુષ્કતા વધારે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, આપણે ઘણીવાર કેમિકલ આધારિત […]

ગુજરાતઃ કડકડતી ઠંડીથી પ્રાણીઓને બચાવવા ખાસ વ્યવસ્થાઃ પાંજરા પાસે હિટર ગોઠવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાકથી ઠંડીનો પારો ઉચકાયો છે. લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. પશુ-પક્ષીઓને પણ ઠંડીથી બચાવવા પ્રાણીઓ પ્રેમીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ અને સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે પાંજરા પાસે હીટર ગોઠવવામાં […]

કાતિલ ઠંડીઃ અમદાવાદ સહિત 7 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીની નીચે

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી […]

ઉત્તરભારતમાં કાતિલ ઠંડીથી લોકો ઠુઠવાયાઃ 3 દિવસ ઠંડી યથાવત રહેશે

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડી પડી રહી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. બીજી તરફ, દિલ્હીમાં શીતલહેરે દસ્તક આપી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં સવાર 4.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી સવાર હતી. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલિત ઠંડીનો ચમકારોઃ રાજકોટમાં એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ  હિમાચલ અને ઉત્તરાખંડમાં થયેલી બરફવર્ષને પગલે ગુજરાતમાં ઠંડા પવન ફુંકાઈ રહ્યો છે. જેથી લોકો હાર્ડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીને કારણે રાત્રે વહેલા જ રસ્તા સૂમસામ બની જાય છે. તેમજ લોકો ગરમ વસ્ત્રો અને અને તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં […]

ગુજરાતમાં શીત લહેરઃ નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો નલિયામાં 3.8 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને ઠંડા પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આજે બીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ભુજમાં 9, રાજકોટ, જામનગર, અમરેલી, […]

ભાવનગરઃ મોટી સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. ભાવનગરમાં દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી મહેમાનગતિ માણવા આવે છે જેથી દેશ અને વિદેશમાંથી આવતા આ વિવિધ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ભાવનગરમાં દર વર્ષે શિયાળામાં ના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code