1. Home
  2. Tag "winter"

શિયાળાની મોસમમાં પણ લીલા શાકભાજીના ભાવ વધુ, જથ્થાબંધ કરતા છૂટકમાં શાકભાજી ત્રણ ગણું મોંધુ

રાજકોટ  :  શિયાળાના ખાવા-પીવાની મોસમ ગણવામાં આવે છે. શિયાળામાં લીલી શાકભાજી સસ્તા હોય છે. પરંતુ આ વખતે શાકભાજીના ભાવ પણ સામાન્ય કરતા વધુ છે. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓને શિયાળામાં સૌથી પહેલા ઊંધિયું હોઠે અને હૈયે હોય છે કારણ કે આ ઋતુમાં મોટે ભાગે શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ આ વર્ષે તેનાથી ઉલ્ટી પરિસ્થિતિ છે. […]

વિટામિનની કમી હોવાના કારણે થતી હોય છે આ સમસ્યા,તમને પણ આ સમસ્યા તો નથી ને ?

વિટામિનની કમીના કારણે થાય છે આ બીમારી તમારે પણ ધ્યાન દોરવું છે જરૂરી જાણો આ મહત્વની જાણકારી શિયાળામાં મોટા ભાગના લોકોને સ્કીનને લઈને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક લોકોને ઠંડીના કારણે ત્વચા રૂખી-સુખી થઈ જતી હોય છે. પણ આ ઉપરાંત પણ લોકોને શિયાળામાં એવી એવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેને જોઈને […]

શિયાળામાં ચહેરાની સ્કિન સ્વસ્થ રાખવા અપનાવો આ ઉપાય, અને જોવો ફરક

શિયાળામાં ચહેરાની લો કાળજી ચહેરા પરની ખરબચડી સ્કિન થઈ જશે સ્મૂથ અપનાવો આ સામાન્ય ટ્રીક શિયાળામાં કેટલાક લોકોના ચહેરાની સ્કિન વધારે બગડી જતી હોય છે, આ થતું હોય છે કારણ કે મોટાભાગના લોકોને ઋતુનું બદલાવવું માફક આવતું નથી. પણ હવે એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલાક પ્રકારની સામાન્ય કાળજી લેવાથી સમસ્યા દૂર […]

ગુજરાતમાં શિયાળે અષાઢી માહોલ, ઉંમરપાડામાં 6 ઈંચ, 120 તાલુકામાં ઝાપટાંથી લઈને 4 ઈંચ

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 120 તાલુકામાં 6 ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં સુધા વરસાદ પડ્યો હતો જેમાં સુરતના ઉંમરપાડામાં 6 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, પારડીમાં 4 ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી […]

શિયાળામાં જો આ શાકભાજી ખાવામાં આવે તો શરીર રહે છે તંદુરસ્ત

શિયાળા માટે ખાસ પ્રકારના શાકભાજી શરીરને રાખે છે તંદુરસ્ત જાણી લો મહત્વની માહિતી શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા માટેના અનેક પ્રકાર છે પરંતુ કેટલાક પ્રકારની તકેદારી રાખવામાં ન આવતા પુરતા પ્રમાણમાં શરીર તંદુરસ્ત રહેતું નથી. આવામાં જે લોકો પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માગતા હોય છે તે લોકો માટે આ પ્રકારની માહિતી ખાસ મહત્વની છે. જાણકારી […]

ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા ઠંડીમાં વધારોઃ નલિયા લધુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોધાયું

નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી માવઠાને પગલે ઠંડીમાં ઘટાડો થવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે રાતના સમયે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ઠંડા પવન ફુંકાયા હતા જેથી લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન નલિયા […]

શિયાળામાં ગુંદરના લાડુ ખાવા ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી

શિયાળામાં ખાવ ગુંદરના લાડુ સ્વાસ્થ્ય માટે છે ખુબ ફાયદાકારક કેવી રીતે બનાવા,જાણી લો રેસીપી શિયાળામાં મોટાભાગના ઘરોમાં ગુંદરના લાડુ બનાવવામાં આવે છે. તેઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ખૂબ પૌષ્ટિક પણ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ગુંદરના લાડુને ગુંદર, ડ્રાયફ્રૂટ્સ, ઘી, ઘઉંનો લોટ, મખાના, ખસખસ, આદુ પાવડર, ખાંડ પાવડર, નાળિયેર, […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ અમદાવાદમાં સૌથી નીચુ 14.7 ડિગ્રી તાપમાન

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો લઈ રહ્યાં છે સહારો અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લાં નવ વર્ષમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન રેકોર્ડ બ્રેક ગગડું છે. અમદાવાદમાં સૌથી નીચું ૧૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. […]

શિયાળાના આગમન પહેલા જ થવા લાગ્યો ઠંડીનો અહેસાસ

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સવારે કેટલાક વિસ્તારોમાં ઝાકળ તેમજ ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો શિયાળું પવન ઉત્તર અને ઈશાનમાંથી આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે. આસો માસમાં શિયાળો વહેલો […]

શિયાળામાં મહિલાઓએ પીવું જોઈએ કેસરનું દૂધ, આટલી રીતે છે ફાયદાકારક

કેસરનું દૂધ પીવાના ફાયદા આટલી રીતે કરે છે શરીરને ફાયદો મહિલાઓ માટે ખાસ દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે તો અનેક પ્રકારના પ્રયાસો કરતી હોય છે. ક્યારેક ઘરેલું ઉપાય કરે છે તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાની કાળજી રાખતી હોય છે પણ આવામાં ક્યારેક સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભુલી જતી હોય છે. આ તમામ મહિલાઓ કે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code