1. Home
  2. Tag "winter"

ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે. […]

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]

ગુજરાતમાં ઠંડી ઘટીઃ નલિયા રહ્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ રાજ્યના મોટા ભાગનાં સ્થળોએ ઠંડી સાવ સામાન્ય રહેવા પામી હતી. નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10ની નીચે રહ્યો હતો. જ્યારે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10ની ઉપર રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નલીયા ખાતે 8.2 અને ગાંધીનગરમાં 8.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. […]

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી

ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે રવિવારે નલિયામાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ હતી અમદાવાદ: ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી હવે રાહત મળવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઇ ફેરફારો થશે નહીં. ત્યારબાદ આજથી 4 દિવસ સુધી સમગ્ર […]

ગુજરાતમાં 5મી ફેબ્રુઆરીથી ઠંડી વધશેઃ કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે કડકડતી ઠંડી અનુભવતા લોકોને રાહત મળી છે. જો બે દિવસ બાદ ફરીથી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ પરાંત દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા […]

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીઃ બે દિવસ કોલ્ટવેવની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો રીતસરના ઠુઠવાયાં છે. દરમિયાન હવામાન વિભાગે હજુ બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. આજે રાજ્યનું ઠંડી નગર નલિયા રહ્યું હતું. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે […]

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું : માઉન્ટ આબુમાં માઈનસ 5 ડીગ્રી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષા વચ્ચે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડો પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રીએ પહોંચ્યું છે. જેથી ગુરૂ શિખર ઉપર બરફના થર જામી ગયા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તા. 31મી જાન્યુઆરી […]

ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત નહીં, જનજીવન પ્રભાવિત થયું

– ઉતર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી – લોકો ઠંડીના માર્યા ઠુંઠવાયા – જનજીવન પ્રભાવિત થયું ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી છે. આ દિવસોમાં ધુમ્મસ અને શીત લહેરના કારણે ઘણા શહેરોમાં તાપમાન નીચું રહ્યું છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે દેશના ઉત્તરીય ભાગમાં પણ હિમવર્ષા વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. જો કે, આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટે તેવી શકયતા છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ […]

સમગ્ર ગુજરાતમાં સોમવારથી વધશે ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ગગડશે

ગુજરાતમાં વધશે ઠંડીનો પારો તાપમાન 12થી 18 ડિગ્રી સુધી પહોચવાની શક્યતાઓ સોમવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદઃ- સમગ્ર ગુજરાતમાં હવે આવનારા એક દિવસમાં છંડીનું જોર વધવાની શક્યતો સેવી રહી છે, હાલ કેટલાક જીલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીનું પ્રમાણ સાવ સામાન્ય નોંધાયું છે આજે મોટાભાગના સ્થળોએ 1ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code