શિયાળામાં વાળમાં આ રીતે લગાવો મહેંદી,નહીં રહે શરદી-ઉધરસનો ડર !
શિયાળો આવી રહ્યો છે પરંતુ વાળની સમસ્યા લગભગ ઉનાળા જેવી જ છે. ખાસ કરીને જો આપણે સફેદ વાળ વિશે વાત કરીએ. વાસ્તવમાં, સફેદ વાળ માટે મહેંદીનો ઉપયોગ ખૂબ જૂનો છે. પરંતુ, મહેંદી ઠંડી હોય છે અને તેનો ઉપયોગ વાળ માટે કરવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે શિયાળામાં બીમાર પડવાનું જોખમ […]