1. Home
  2. Tag "winter"

શિયાળાની ઠંડીમાં શ્વાસ લેતા મોઢામાંથી નીકળે છે ઘૂમાડો, શા માટે નીકળે છે જાણો તેનું કારણ

ઠંડીમાં શા માટે મોઢામાંથી ઘૂમાડો નીકળે છે જાણો આ પાછળનુ સરસ મજાનુ કારણ શિયાળો આવતાની સાથે જ દેશભરમાં ઠંડીએ જોર પકડ્યું છે,જ્યારે શિયાળાની સવારે આપણે ઘરની બહાર નીકળીે છીે અને બગાસું ખાીએ છીએ એટલે ઘીમાડો મોઢામાંથી જાણે બહાર આવતો હોય છે,આ સાથે જ શ્વાસ લેતા હોય ત્યારે ફોગ બહાર આવતી હોય છે ,જો કે આ […]

શિયાળામાં ધ્યાન રાખજો,કારણ કે હાડ થીજવતી ઠંડી હેલ્થ માટે ખતરનાક

દેશમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરી રહ્યા છે ત્યારે આ લોકોએ શિયાળામાં ચેતી જવાની જરૂર છે, કારણ કે આ લોકો માટે શિયાળો જાનલેવા પણ બની શકે છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ […]

ઠંડીમાં કાંપતી ગરીબ પરિવારની 3 છોકરીઓને જોઈને રાહુલ ગાંધીએ સ્વેટર નહીં પહેરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ઉપર નીકળ્યાં છે અને હાલ તેમની યાત્રા ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે, બીજી તરફ ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ટી-શર્ટમાં પસાર થઈ રહેલા રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે મને […]

શિયાળામાં લાઈટબિલ વધી જાય છે? તો હવે આ રીતે કરો બચત

શિયાળો આવે ને મોટાભાગના લોકોના ઘરના બિલ વધી જતા હોય છે.કેટલાક લોકોને આ વાત વિશે જાણ હોતી નથી કે આવું કેમ થાય છે પણ મોટા ભાગના લોકો એવા પણ હોય છે જે લોકોને આ કારણે આર્થિક તકલીફ પણ આવી જતી હોય છે. કારણ હોય છે કે જાન્યુઆરી મહિનામાં સતત ઘટી રહેલા તાપમાનના કારણે ઠંડીનું પ્રમાણ […]

શિયાળામાં તમારા નખને નુકસાન નહીં થાય,આ રીતે કરો નખની સંભાળ

શિયાળામાં ત્વચા અને વાળની સાથે નખ પર પણ અસર થાય છે, પરંતુ મહિલાઓ ત્વચા અને વાળના કારણે નખ પર ધ્યાન આપી શકતી નથી, જેના કારણે આ સિઝનમાં નખ ખરાબ થવા લાગે છે.શિયાળામાં ડ્રાયનેસ નખ પર પણ અસર કરે છે, આ સ્થિતિમાં તે પીળા, સૂકા અને નુકસાન થવા લાગે છે. સ્ત્રીઓ પણ નખને ઠીક કરવા માટે […]

જો તમે શિયાળામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો,તો આ રીતે રાખો તમારી સંભાળ

ઘણા લોકો સુંદર ખીણોનો આનંદ માણવા માટે શિયાળામાં મુસાફરી કરવાનું આયોજન કરે છે. બરફીલા સ્થળોએ સુંદર નજારો જોતા ચાની ચૂસકી લેવાની મજા જ અલગ છે.પરંતુ બરફીલા મેદાનોમાં ચાલવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં તમે કેવી રીતે તમારી સંભાળ રાખી શકો છો. ગરમ પાણી પીવો – જો તમે ઠંડીની […]

ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, તાપમાનમાં ઘટાડાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજ્યમાં હાડથિજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ […]

દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં

અમદાવાદઃ દાહોદમાં શિશિરની ગુલાબી ઠંડીમાં પ્રકૃત્તિ પણ અદભૂત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય માહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળુ વિઝા લઇને અહીં ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીંનો ડુંગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે અને તળાવના છીછરા પાણીમાં પ્રવાસી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જોવા […]

ઉત્તર ભારતમાં શીતલહેર, ઠંડીનો પારો ગગડ્યો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગે આવનાર દિવસોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જિનામણીએ કહ્યું છે કે રાજસ્થાનમાં શીતલહેર ચાલુ રહેશે. દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત […]

શિયાળામાં ચહેરો ધોયા બાદ લગાવો આ વસ્તુઓ,ઈન્સ્ટન્ટ ગ્લોથી ચમકશે ત્વચા

બદલાતી ઋતુની સાથે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળામાં તાપમાનના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, આવી સ્થિતિમાં જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો ડ્રાયનેસ, રેશેઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લઈને તમે ત્વચાની સમસ્યાઓને દૂર રાખી શકો છો.ખાસ કરીને આ સિઝનમાં ત્વચાની ભેજ જતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code