1. Home
  2. Tag "winter"

શિયાળામાં વરદાનદાયક છે લવિંગ,શરદી અને ખાંસીથી લઈને લીવરની સમસ્યામાં આપે છે રાહત

લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ રસોડાથી લઈને સ્વાસ્થ્ય માટે થાય છે.તે વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, મેંગેનીઝ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે,જે શરીરને ઘણા ફાયદાઓ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે. તમે તમારા આહારમાં લવિંગને ઘણી રીતે સામેલ કરી શકો છો.ઘણા લોકો રસોઈ બનાવતી વખતે લવિંગનો ઉપયોગ મસાલા તરીકે કરે છે.તે […]

શિયાળામાં ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવો હોય તો મોઈશ્ચરાઈઝરને બદલે તેલનો કરો ઉપયોગ

ઠંડીએ દસ્તક આપી દીધી છે.આ ઋતુમાં પવનને કારણે આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે.તેથી, સ્વાસ્થ્યની સાથે સાથે, આપણી ત્વચાને પણ ઠંડીની ઋતુમાં કેટલીક ખાસ કાળજીની જરૂર હોય છે.શિયાળામાં લોકો શરદીથી બચવા માટે ઘણા ઉપાયો કરે છે, પરંતુ પોતાની ત્વચા પર ધ્યાન આપતા નથી. જેના કારણે ત્વચાની કોમળતા સંપૂર્ણ રીતે ખતમ થઈ […]

શિયાળામાં આ રીતે બચાવો ખુદને,સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ વરદાન છે આ ટિપ્સ

ઠંડીની મોસમ શરૂ થતાં જ તેની અસર તમારી ત્વચા, શરીર અને શારીરિક પ્રવૃત્તિઓ પર પડવા લાગે છે.શિયાળામાં ભૂખ વધે છે અને શારીરિક શ્રમ ઓછો થાય છે.પરંતુ જો તમે સવારની શરૂઆત નાની-નાની વસ્તુઓથી કરો છો,તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે વરદાન સાબિત થશે.જાણો તમારો દિવસ બનાવવાની 4 શ્રેષ્ઠ રીતો… કસરત કરો પથારીમાંથી ઉઠતાની સાથે […]

શિયાળામાં વધી શકે છે હાડકાની સમસ્યા,અહીં જાણો બચાવાના ઉપાય

શિયાળાની ઋતુનું આગમન થઈ ગયું છે. આ ઋતુમાં રોગનું જોખમ વધુ હોય છે.આ ઋતુ દરમિયાન લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.જોકે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો […]

શિયાળામાં ખાઓ મેથી, શરીરની ઘણી સમસ્યાઓ થશે સરળતાથી દૂર

મેથીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેઓ પરાંઠા, શાક અને પુરી વગેરે સ્વરૂપે ખાવામાં આવે છે.તેઓ આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ શિયાળામાં મેથી ખાવાના ફાયદા. બ્લડ શુગરને કંટ્રોલ કરે છે – ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ડાયાબિટીસથી પીડિત લોકોનું શુગર લેવલ […]

શિયાળામાં બાળકની ત્વચાની આ રીતે કરો કાળજી,ડ્રાયનેસ અને રેશેઝની સમસ્યા નહીં થાય

બાળક માટે બદલાતી મોસમ ઘણી બીમારીઓનું કારણ બને છે.આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકની વિશેષ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં નવજાત શિશુનું ખાસ ધ્યાન રાખવું પડે છે.બાળકની ત્વચા ખૂબ જ કોમળ હોય છે જેના કારણે ફોલ્લીઓ, ખંજવાળ, બળતરા, ચેપની શક્યતા રહે છે.આ સિઝનમાં બાળકની ત્વચા ડ્રાય થઈ જાય છે. એવામાં માતા-પિતા કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને […]

શિયાળામાં વાળની સમસ્યા થશે દૂર,રૂટીનમાં સામેલ કરો લીમડાના પાન

ઋતુ બદલાવાની સાથે ત્વચા અને વાળ પર પણ અસર થાય છે.ખાસ કરીને શિયાળામાં વાળમાં ડ્રાયનેસ, વાળ ખરવા અને બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, બીટા કેરોટીન, પ્રોટીન વાળ ખરતા અને તેને પાતળા થવાથી અટકાવે છે.આ સિવાય લીમડાના પાનમાં એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.તમે […]

શિયાળામાં આ સમયે લો સૂર્યપ્રકાશ,શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં થાય

ઉનાળાની ઋતુમાં જે સૂર્યપ્રકાશ શરીરને ડંખે છે, તે જ સૂર્યપ્રકાશ શિયાળામાં શરીરને ઠંડીથી બચાવે છે.શિયાળામાં તડકો લેવાનું દરેકને ગમે છે.પરંતુ સૂર્યપ્રકાશ તમને શરદીથી બચાવે છે, પરંતુ તે તમને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.તમારા શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે.પરંતુ શું તમે જાણો છો કે તમારા શરીરને કયા સમયે વિટામિન-ડી મળવું જોઈએ.એવું જરૂરી નથી કે આખો […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code