1. Home
  2. Tag "winter"

આ શિયાળામાં ગુડ લૂકિંગ દેખાવા માટે જેકેટની આ ડિઝાઇનને કરો ફોલો

શિયાળાનું નામ સાંભળતા જ પહેલો વિચાર કપડાંનો આવે છે.મોટાભાગની સ્ત્રીઓ તેમના શિયાળાના વસ્ત્રો અને તેમની શૈલી વિશે મૂંઝવણમાં હોય છે, તેથી તેઓ આ પ્રકારના શિયાળાના વસ્ત્રો શોધે છે જે સ્ટાઇલિશ તેમજ ગરમ અને આરામદાયક લાગે છે.આ સિઝનમાં જેકેટ જ એક એવી વસ્તુ છે જે તમને ઠંડા પવનોથી બચાવવાનું કામ કરે છે, તેથી જો તમે તમારા […]

રાત્રે સૂતા પહેલા ત્વચા પર લગાવો આ વસ્તુઓ,શિયાળામાં પણ ત્વચા રહેશે મુલાયમ

બદલાતી ઋતુની સાથે ત્વચામાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.જેમાં સ્કિન ડલ,ડેમેજ અને શુષ્કતાની સમસ્યાઓ આ બધામાં સામાન્ય છે.ફાટવાને કારણે ત્વચા પર રેશેઝ અને પિમ્પલ્સની સમસ્યા પણ શરૂ થઈ જાય છે.તેથી, આ સમય દરમિયાન ત્વચાની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ ઋતુમાં જો તમે ત્વચાને કોઈપણ પ્રકારની સમસ્યાથી બચાવવા માંગતા હોવ તો આ વસ્તુઓનો ઉપયોગ […]

શિયાળામાં પીઠ પરની RASHES નો આ ઘરગથ્થુ ઉપચારોથી કરો ઈલાજ

જેમ જેમ હવામાન બદલાઈ રહ્યું છે અને ઠંડી વધી રહી છે, ત્યારે તેની પ્રથમ અસર તમારી ત્વચા પર જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો ખંજવાળ અને ડ્રાયનેસની સમસ્યા સામાન્ય થવા લાગે છે, જેના કારણે આપણી પીઠ રેશેસનો શિકાર બની જાય છે. એલોવેરા […]

શિયાળામાં કોરોના વધવાની સંભાવના,આ લક્ષણોની ન કરતા અવગણના

શિયાળામાં શરદી થવી, ઉધરસ-ખાંસી થવી તે સામાન્ય વાત ગણવામાં આવે છે, લોકો આ બાબતે ધ્યાન પણ આપતા હોતા નથી પણ લોકોએ તે વાતને ન ભૂલવી જોઈએ કે શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધે છે અને ફરીવાર આ શિયાળામાં કોરોના વધી શકે તેવી સંભાવના છે. સૌથી પહેલા તો ગળામાં ખરાશ થાય તો ચીંતા કરવાની જરૂર છે. જો તમારા […]

શિયાળામાં રફ સ્કિન થાય છે અને પછી થાય છે એલર્જી ? તો જોઈલો આ તમારા માટે કેટલીક ટિપ્સ

સ્કિનની એલર્જી દૂર કરવા એલોવીરા જેલ લગાવો ગુલાબજળના વડે ચેહરાને લાફ કરવાથી એલર્જી મટે છે આજની આ ભાગદોળ વાળી લાઈફમાં આપણે આપણી કાળજી લેવાનું ચૂકી જતા હોઈએ છે, બહાર જઈએ ત્યારે આપણા ચહેરા તથા હાથ-પગની સ્કિન પર ડસ્ટ લાગી તો હોઈએ છે, આ સાથે જ હાલ તો ઠંડીની સિઝન છે એટલે તરત સ્કિનમાં એલર્જી થઈ […]

વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન

અમદાવાદઃ પક્ષી તીર્થ વઢવાણામાં સાવ હળવા પગલે દેશી વિદેશી યાયાવર પક્ષીઓની પાપા પગલી થવા માંડી છે. વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોર થી તૈયારી શરૂ કરી દીધી છે.        પક્ષી,પ્રકૃતિ અને વન્ય જીવોના ચાહક તસવીરકાર ડો.રાહુલ ભાગવત અને સીમા આભાળે એ વઢવાણા ખાતે જઈને આ પૂર્વ તૈયારીઓ નરી આંખે નિહાળીને સાપ જેવી લચકદાર […]

શિયાળામાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો આ જગ્યાઓ વિશે

જ્યારે પણ ફરવા માટેની વાત આવે આપણા દેશમાં તો લોકો વાર તહેવાર ઋતુ સમય કઈ જોતા નથી, બસ બેગ પેક કરીને નીકળી જાય છે. પણ શિયાળામાં આ જગ્યા પર ફરવા જતા પહેલા કેટલીક વાતને જાણી લેવી જરૂરી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડલહોજી હિલ સ્ટેશનની ખૂબસુરતી કંઇક અલગ જ છે. આને મિની સ્વિઝરલેન્ડ પણ […]

શિયાળામાં થઈ જાય છે વિટામિનની ઉણપ? તો આ વાતનું રાખો ધ્યાન

આપણા દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુ છે, અને દરેક ઋતુમાં રહેવા માટેની રીત અને પદ્ધતિ પણ અલગ અલગ છે. ઉનાળામાં શરીરની કાળજી અલગ રીતે રાખવી પડતી હોય છે, શિયાળામાં કાળજી રાખવાની રીત બદલાઈ જાય છે. આવામાં જે લોકોને શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા થતી હોય તે લોકોએ તે આ બાબતોનું ખાસ ધ્યાન […]

કેટલીક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે મૂળા,જાણો તેને ખાવાથી થતા લાભ

મૂળા ખાવાથી અનેક ફાયદાઓ થાય મૂળા પાચન શક્તિમાં વધારો કરે છે કિડનીને તંદુરસ્ત રાખે છે મૂળા   દરેક શાકભાજી ખાવાથી શરિરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન્સ મળી રહે છે, આપણે ડોક્ટર પાસેથી પણ સાંભળતા આવીયે છીએ કે લીલા શાકભાજી શરીરને તંદુરસ્ત બનાવે છે, ખાસ કરીને સલાડ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ પહોંચે છે, જેમાં આજે […]

માત્ર પુતિન જ નહીં, યુક્રેની સેના આ ‘દુશ્મન’નો પણ કરી રહી છે સામનો

રશિયા અને યુક્રેન વચ્ચે એક અઠવાડિયાથી યુદ્ધ પુતિનની સેનાનો કરી રહ્યા છે સામનો આ સાથે ઠંડીનો પણ કરી રહ્યા છે સામનો દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.રશિયન સેના સતત બોમ્બ-ગોળા વરસાવી રહી છે અને શહેરને ખંડેર બનાવવામાં લાગી છે.તેમ છતાં યુક્રેની સૈનિકો અને લોકોનું મનોબળ તોડવામાં રશિયન રાષ્ટ્રપતિ નિષ્ફળ રહ્યા છે. યુક્રેન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code