1. Home
  2. Tag "winter"

ભારતમાં માર્ચના આરંભ સાથે શિયાળો વિદાય લેશે, ઉનાળાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. બપોરના ગરમી અને વહેલી સવારે ઠંડી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં શિયાળો વિદાય દેશે અને ગરમી વધશે. ઉનાળાના આરંભ સાથે ગરમીનો પ્રારંભ થવાની શકયતા છે. ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં […]

ભારતઃ આગામી સપ્તાહથી ઠંડીમાં લોકોને મળશે રાહત, મહત્તમ તાપમાનમાં થશે વધારો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આગામી સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થવાની શકયતા છે. જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. માર્ચના આરંભ સાથે જ શિયાળુ ધીમે-ધીમે વિદાય લેશે. દિલ્હી-એનસીઆરના કરોડો લોકો આગામી સપ્તાહથી ઠંડીમાંથી રાહત મળવાની સાથે સૂર્યપ્રકાશને કારણે હવામાનનો મૂડ પણ બદલાવાનો છે. હવામાન વિભાગની આગાહી […]

ગુજરાતઃ ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હજુ બે દિવસ સુધી લોકો બપોરના ગરમી અને રાતના ઠંડીનો અનુભવ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશ વાદળછાયુ રહેવાની શકયતા છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળુ વિદાય લે તેવી શકયતા વ્યકત થઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં બપોરે ગરમી અને રાત્રે […]

ગુજરાતમાં ઠંડીમાં ઘટાડોઃ આગામી દિવસોમાં ઠંડીમાં વધારાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. જો કે, બે દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી થોડા દિવસો તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેથી ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં ઠંડીની અસર સાથે વાદળછાયુ વાતવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ […]

શિયાળાની ઋતુમાં રોજ ખાઓ અથાણું,થશે જબરદસ્ત ફાયદા

શિયાળામાં રોજ ખાઓ અથાણું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક વાનગીનો સ્વાદ કરે છે બમણો શિયાળામાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.તમે તમારા હેલ્ધી ડાયટમાં ઘણા પ્રકારના સુપરફૂડનો સમાવેશ કરી શકો છો. આમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂકા ફળો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય શિયાળામાં અથાણું ખાવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.અથાણું કોઈપણ વાનગીનો સ્વાદ બમણો […]

ગુજરાતમાં કાતિલ ઠંડીઃ જનજીવન ઉપર વ્યાપક અસર, અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી હાર્ડ થીજતી ઠંડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યના નવ જેટલા શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10ની અંદર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં લગભગ 6.7 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધતા […]

ગુજરાતમાં ફરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી

રાજ્યમાં 7થી 17 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું અનેક શહેરોમાં સુસવાડા મારતો પવન ફુંકાયો અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો. તેમજ ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી પૂર્ણ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ફરીથી […]

પવનની દિશા બદલાતાં આજથી ઠંડી ઘટવાની વકી; 3થી 4 દિવસમાં તાપમાન વધુ 3 ડીગ્રી વધવાની શકયતા

અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું તિવ્ર મોજું ફરી વળ્યું છે. ઠંડીને લીધે કોરોનાની સાથે વાયરલ બીમારીના કેસમાં પણ વધારો થયો છે. ઉત્તરાણ બાદ હવે આજથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં જ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી ઠંડીનું મોજું […]

શિયાળામાં બાઈક પર ફરવા જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

શિયાળામાં બાઈક પર ફરવું છે? તો રાખો આ વાતનું ધ્યાન નહીં રાખો તો  થશો રસ્તામાં હેરાન હાલ શિયાળોની ઋતુ ચાલી રહી છે અને તમે તમારી બધી મનપસંદ વસ્તુઓ સાથે શિયાળાનો આનંદ માણો છો,તો આવામાં તમે તમારી મોટરસાઇકલને ન ભૂલશો. ઉનાળાની સરખામણીએ શિયાળામાં બાઇક ચલાવવું થોડું મુશ્કેલ છે. તેથી, ઘણા લોકો શિયાળા દરમિયાન તેમની મોટરસાઇકલનો ઓછો […]

પોરબંદરઃ કડકડતી ઠંડીમાં ફુટપાથ ઉપર સૂઈ જતા 15 શ્રમિકોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી પોરબંદર શહેર સહિત જિલ્લામાં ઠંડી વધુ પડતી હોવાથી ફુટપાથ-સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકોના સહારે નગરપાલિકા આવી છે. પોરબંદર છાંયા-નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા સ્થળોએ ફુટપાથ પર રહેતા નાગરિકોને શેલ્ટર હોમમાં આશ્રય   આપીને 15 જેટલા નાગરિકોને કાતિલ ઠંડીના મોજાથી બચાવ્યા છે. આશ્રીતોને ભગવતી ફરતુ અન્નક્ષેત્રના સહકારથી ભોજન મળી રહે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code