દિલ્હીમાં લાઈસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને લાઇસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને છ સપ્તાહમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરે થશે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ સંજીવ નરુલાની બેંચ સમક્ષ કેન્દ્રએ કહ્યું કે, […]