ગાંધીનગર જિલ્લાના 100 જેટલા પ્રવાસી શિક્ષકોને છેલ્લા 6 મહિનાથી પગાર મળ્યો નથી
ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરોથી લઈને ગાંમડાની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને લીધે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. અને નિયત કરેલું વેતન લેકચરદીઠ પ્રમાણે આપવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 100 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 6 મહિનાથી પગારથી વંચિત છે. કહેવાય છે. કે, શિક્ષણ વિભાગે પ્રવાસી […]