રાજકોટ રેલવે ડિવિઝને ટિકિટ વિના મુસાફરી કરતા 25,973 મુસાફરોને ઝડપીને 1.99 કરોડનો દંડ વસૂલ્યો
રાજકોટઃ રેલવેમાં સમયાંતરે ચેકિંગ કરીને ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને પકડવામાં આવતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરોને પકડીને તેમની પાસેથી રૂ.1.99 કરોડનો દંડ […]