ટીમ ઈન્ડિયાને આંચકો, શિખર ધવન ઈજા બાદ ત્રણ સપ્તાહ માટે ટીમમાંથી બહાર
વિશ્વકપમાં ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થયેલ શિખર ધવન હવે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહીં. ઈજાગ્રસ્ત થવાને કારણે ધવનને ટીમની બહાર થવું પડયું છે. શિખર ધવનના ડાબા હાથના અંગુઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેનિંગ કરાવવામાં આવ્યું હતું. સ્કેનિંગ કરાવાયા બાદ ઈજાને ગંભીર ગણાવતા ડોક્ટરોએ તેને ત્રણ સપ્તાહ […]