પાળિયાદ-રાણપુર હાઈવે પર પૂરઝડપે કાર રોડ સાઈડ ઉતરી પલટી જતાં મહિલાનું મોત,
બોટાદઃ રાણપુરથી પાળીયાદ રોડ પર રાજપરા ગામના પાટીયા પાસે પુરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની સાઈડ પર ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાના પતિ એવા કારચાલકને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પાલીસને જાણ કરાતા પોલીસ […]